ગોધરા નીટની પરીક્ષા કેસમાં આજે સતત ત્રીજા દિવસે ,, CBI ની ટીમ ,, ગોધરા અને ખેડા જિલ્લાના થર્મલમાં આવેલ ,, જય જલારામ સ્કૂલ ખાતે, તપાસ અર્થે પહોંચી હતી….. શાળા સંચાલકોને સાથે રાખીને પંચનામું કર્યા બાદ ,, ટીમ ગોધરા પરત ફરી હતી….. આ કેસમાં CBI ની તપાસમાં,, હજુ પણ મોટા ખુલાસા થઇ શકે છે….
PTC : નિકુંજ પટેલ
Spread the love